73 દેશની સુંદરીઓને પછાડી મેક્સિકોની એન્ડ્રિયા બની મિસ યુનિવર્સ 2020 

ENTERTAINMENT Publish Date : 17 May, 2021 12:47 PM

73 દેશની સુંદરીઓને પછાડી મેક્સિકોની એન્ડ્રિયા બની મિસ યુનિવર્સ 2020 

 
ન્યૂઝ ડેસ્ક 
 
દુનિયાના 73 દેશોની સુંદરીઓને હરાવીને મેક્સિકોની એન્ડ્રિયા આખરે મિસ યુનિવર્સ 2020 તરીકે વિજેતા બની છે, તેને પૂર્વ મિસ યુનિવર્સ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટનું આયોજન ફ્લોરિડામાં કરવામાં આવ્યું હતું જેમાં એન્ડ્રિયા પણ એક હતી ભારતીય સુંદરી પહેલા પાંચ ક્રમમાં આવી છે, જોકે સૌથી વધુ ચર્ચા આકર્ષક અને આગવી પ્રતિભા એડ્રિયામાં જોવા મળી હતી એન્ડ્રિયા વ્યવસાયથી એન્જીનીયર છે અને હવે તે મિસ યુનિવર્સ પણ બની ચુકી છે, 1994  જન્મેલી એન્ડ્રિયાની 2 બહેનો પણ છે, માત્ર 26 વર્ષની એન્ડ્રિયા મોડેલ હોવા ઉપરાંત એન્જીનીયર પણ છે 

Related News