હળવદની પારેખ ફળીમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા 

BREAKING NEWS Publish Date : 24 December, 2020 09:51 PM

હળવદની પારેખ ફળીમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૪ શખ્સોઓ ઝડપાયા 


મોરબી જિલ્લાના હળવદમાં ઘોડી પાસના જુગાર રમતા 4 શખસોને ઝડપી પાડયા છે,    હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ.દેકાવાડીયા અને પીએસઆઇ પી.જી.પનારાની સૂચનાથી  સર્વેલન્સ સ્કવોર્ડના દેવેન્દ્રસિંહ ઝાલા,.. બિપિનભાઈ પરમાર, જયપાલસિંહ ઝાલા હરપાલસિંહ,  સહિતના પોલીસકર્મીઓ હળવદની પારેખ ફળીમાં છાપો મારતા    ઘોડીપાસાનો‌ જુગાર રમતા હળવદના અશરફભાઈ રહીમભાઈ ભટ્ટી .આફતાલ રફીક ભાઈ મન્સૂરી.રક્ષેશ ઉર્ફે રવિ દિલીપભાઈ જોશી. નિલેશ ભાનુશંકર આચાર્ય સહિતના ૪ ‌ શખસોઓ ઘોડી પાસાનો જુગાર રમતા ઝડપી પાડયા હતા જેમા રોકડ રકમ ૧૦૫૮૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.           

Related News