જમ્મુ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્માણ :કમગીરી અંતિમ તબક્કામાં 

NATIONAL NEWS Publish Date : 26 February, 2021 08:04 AM

જમ્મુ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્માણ :કમગીરી અંતિમ તબક્કામાં 

 

જમ્મુ 

અમ્મુ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્મણ કાર્ય હવે પૂર્ણ ઠાવકા તરફ જ છે , દેશમાં બની રહેલા આ ભવ્ય પુલ એફિલ ટાવરથી પણ ઊંચો છે અને દુનિયાનો સૌથી ઊંચો પુલ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરશે, હાલ આ નિર્માણ અંતિમ, તબક્કામાં છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થતા તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે 

Related News