મુંબઈ પહોંચી કંગના રાનૌટ : કહ્યું ગણપતિ દાદા આવી છું , મુંબઈ સૌકોઇનું છે 

NATIONAL NEWS Publish Date : 29 December, 2020 08:47 PM

મુંબઈ પહોંચી કંગના રાનૌટ : કહ્યું ગણપતિ દાદા આવી છું , મુંબઈ સૌકોઇનું છે 

મુંબઈ 

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ટક્કર લેનારી અભિનેત્રી કંગના રાનૌટ મુંબઈ પરત ફરી છે, મુંબઈને શિવસેનાની દાદાગીરી સંદર્ભે પાકિસ્તાન જેવું ગણાવનાર કંગના  અને  શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે જોરદાર શાબ્દિક ટક્કર થઇ હતી જેમાં કંગનાના ઓફિસને બીએમસીએ તોડી પાડ્યું હતું ઘટના બાદ કંગનાએ સીધી જ ઉદ્ધવ ઠાકરેને  ચેતવણી આપી હતી જોકે આખા વિવાદ વાળ કનગના ઉત્તરાખંડ ચાલી ગઈ હતી હવે તે ફરી એક વખત મુંબઈ પરત ફરી છે અને નિવેદન આપ્યું છે કે મુંબઈ સૌકોઇનું છે અને સૌથી સુંદર શહેર છે અહીં રહેવા માટે કોઈ વ્યક્તિની નહીં પરંતુ ગણપતિ દાદાની મંજૂરીની જરૂર છે માટે સિદ્ધિ વિનાયક દર્શન માટે આવી છું 

 

 

 

 

Related News