પીએમસી ગોટાળામાં શિવસેના સાંસદ સંજય રાઉતના પત્નીને ઇડીનું સમન 

NATIONAL NEWS Publish Date : 27 December, 2020 08:26 PM

પીએમસી ગોટાળામાં શિવસેના સાંસદ સંજય રાઉતના પત્નીને ઇડીનું સમન 

મુંબઈ 

પીએમસી ગોટાળા મામલે શિવસેનાના પ્રવક્તા અને બોલકા સાંસદ સંજય રાઉત ના પત્ની ને ઇડીએ સમન્સ મોકલ્યું છે, 1 હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળા મામલે સંજયના પત્નીને ઇડીએ તદુ મોકલીને હાજર થવા ફરમાન કર્યું છે, સંજય રાઉટના પત્ની વર્ષા રાઉત ને 29 મી ડિસેમ્બરે હાજર થવા માટે ફરમાન  ઇડીએ નોટિસ મોકલી છે 

Related News