જાણો રામ મંદિર માટે કોને આપ્યું 11 કરોડનું દાન ;શું છે સુરત સાથે કનેક્શન 

NATIONAL NEWS Publish Date : 15 January, 2021 10:21 PM

જાણો રામ મંદિર માટે કોને આપ્યું 11 કરોડનું દાન ;શું છે સુરત સાથે કનેક્શન 

 

સુરત 

અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ગુજરાતના સુરત શહેરના હીરા વેપારી ઉદ્યોગકાર ગોવિંદભાઇ ધોળકિયાએ 11 કરોડની માતબર રકમનું દાન આપ્યું છે.. ગોવિંદભાઇ ધોળકિયા હીરા વેપારી છે...ગોવિંદભાઇઆ પહેલા પણ દર વર્ષે દિવાળીએ કર્મચારીઓને મોંઘી ભેંટ આપવા અને ટુર પેકેજ સહિતના મામલે ચર્ચામાં રહેતા રહ્યા છે.. સુરત સ્થિત ગોવિંદભાઇ માત્ર 7 ધોરણ સુધી જ ભણેલા છે અને આજે અબજો રૂપિયાનો હીરાનો કારોબાર ચલાવે છે..73 વર્ષના ગોવિંદભાઇ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ સાથે વર્ષોથી જોડાયેલા છે અને રામ મંદિર માટે તેઓએ 11 કરોડ રૂપિયાનો ચેક યોગી રામ મંદિર નિધિ એકત્રકારણ સમિતિને આપ્યો છે 

Related News