દિલ્હીમાં એમસીડીમાં કરોડોના ગોટાળા મામલે હોબાળો : હલ્લાબોલ 

NATIONAL NEWS Publish Date : 28 December, 2020 09:14 PM

દિલ્હીમાં એમસીડીમાં કરોડોના ગોટાળા મામલે હોબાળો : હલ્લાબોલ 

નવી દિલ્હી 

 દિલ્હી ખાતે એમસીડીમાં કરોડો રૂપિયાના ગોટાળા મામલે ભારે હોબાળો અને ધાંધલ ધમાલના દ્રશ્યો જોવા મળ્યા છે, દિલ્હી ખાતે ભાજપ શાષિત એમસીડીમાં 2500 કરોડ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દવારા લગાડવામાં આવ્યો છે,. આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સભાગૃહમાં જોરદાર પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કર્યો છે 

Related News