દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણ્ય :અર્ધ સૈનિક દળની 15 કંપનીઓ તેનાત 

TOP STORIES Publish Date : 26 January, 2021 08:33 PM

દિલ્હી હિંસા બાદ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણ્ય :અર્ધ સૈનિક દળની 15 કંપનીઓ તેનાત 

નવી દિલ્હી 

નવી દિલ્હીમાં ટ્રેક્ટર રેલીના પગલે ભારે હિંસા અને પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણને પગલે દિલ્હીની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે... દિલ્હીની સુરક્ષાને લઈને અર્ધસૈનિક દળોનો 15 કમ્પનીઓને તેનાત કરવામાં આવશે, દિલ્હી હિંસાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને ત્યારે બાદ આ નિર્ણય લઈને કેન્દ્ર આજથી જ અર્ધસૈનિક દળની 15 કમ્પનીઓને દિલ્હીના સુરક્ષા માટે તેનાત કરવાનું શરૂ કરી દીધું છે 

Related News