સ્માર્ટફોન-લેપટોપ-પોડ્સ સહિતની વસ્તુઓ રૂમની હવા થી થશે ચાર્જ : જાણો કેવી રીતે 

INTERNATIONAL Publish Date : 23 November, 2020 05:02 AM

સ્માર્ટફોન-લેપટોપ-પોડ્સ સહિતની વસ્તુઓ રૂમની હવા થી થશે ચાર્જ : જાણો કેવી રીતે 

 
news point
 
તમને કોઈ કહે કે તમારા મોબાઈલ ફોન , સ્માર્ટ ગેજેટ અને લેપટોપ સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ તમારા રમ કે ઓફિસમાં આપોઆપ ચાર્જ થઇ જાય તો ?,... માની લો કે સ્માર્ટફોન-લેપટોપ-ગેજેટ-પોડ્સ સહિતની વસ્તુઓ હવાથી ચાર્જ થઇ જાય તો ? તમે કેશો કે શું કોઈ નશો કર્યો છે કે કેમ? જી નહિ નશો નહિ પરંતુ આ વાત વાસ્તવિક રૂપથી સાકાર થવા જય રહી છે અને તેનું સંશોધન પણ કરી લેવામાં આવ્યું છે આ શોધ નવા ચમત્કારથી કમ નહિ હોઈ
 
સીધી સાડી ભાષામાં જણાવીએ તો વિજ્ઞાનિકોએ લેપટોપ-સ્માર્ટફોન-ગેજેટ હવાથી ચાર્જ થઇ શકે તેવી ટેક્નિક વિકસાવી છે અને તે પણ રૂમની અંદર કે ઓફિસમાં કોઈ ચાર્જિંગ પ્લગ લગાવ્યા વગર જ આ ગેજેટ ચાર્જ થઇ જશે અને વારંવાર ચાર્જિંગ માટે ચાર્જર સતાહૈ અટેચ કરવા થી મળી જશે મુક્તિ 
 
વિજ્ઞાનિકોએ એવી લેશર કિરણની શોધ કરી છે જે એક સીધી રેખામાં ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે જોડી શકાય છે જેમાં ચાર્જિંગ માટે પ્લગીંગ સુધી વાયરની કોઈ જરૂર જ નહિ રહે ,વિજ્ઞાનિકોનું કહેવું છે કે એન્ટી લેસર ટેક્નિક અને ફોટોન્સ નો ઉપયોગ કરીને આ નવી શોધ ઈજાળ કરી છે 
 
સામાન્ય રૂપથી બધા જાણતા જ હોઈ છે કે રૂમની અંદર ફોટોઝ કે ઇલેક્ટ્રોનના કણો નું સતત વાહન થતું જ રહે છે ત્યારે આ કણોને નિશ્ચિત રૂમથી જો એક ડીસા મળે તો તે કાર્યરત થઈને ચાર્જિંગ માટે સ્ત્રોત બની શકે છે 
 
 
આ શોધ કરનાર ત્રણ વિજ્ઞાનીકો છે જેના નામ છે લી-ચેઇન , સૈપિકોસ કોટોન અને સ્ટીવન એમ અનલગે , જેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે 
 
નેચર મેગેઝીનના 17 નવેમ્બરના અંકમાં પ્રકાશિત લેખમાં આ શોધ અંગે વિશેષ વિગતો દર્શવિ છે 
 
આ શોધ મુજબ એકત્ર કરેલી ઉર્જાને એક નિશ્ચિત સ્થળે ફેંકવાથી અને ત્યાં રાખેલી વસ્તુઓ આપોઆપ ચાર્જ થઇ જશે , આ ઉપરાંત અલગ અલગ સ્થળે રાખી મુકવામાં આવેલી વસ્તુઓ પણ ચાર્જ થઇ જશે 
 
આ ટેક્નિક માટે એક કોડિંગ મેસેજ જેવું હશે જે કોડ ઉપકરણ ધરાવનાર વ્યક્તિ પાસે હશે તે કોડ દ્વારા ખોલીને તેને ઉપકરણ સાથે જોડી શકશે અને ચાર્જિંગ આપોઆપ થઇ જશે આ નવી શોષને કાર્યરત કરતા થોડો સમય જરૂર લાગશે પરંતુ એ ક્રાંતિકારી એની રહેવાની છે 

Related News