1 જાન્યુઆરીથી દેશભરમાં ફાસ્ટટેગ:એક દિવસમાં 80 કરોડ વસુલ કરાયા

NATIONAL NEWS Publish Date : 26 December, 2020 10:39 AM

1 જાન્યુઆરીથી ફાસ્ટટેગનો ફરજીયાત અમલ: એક દિવસમાં 80 કરોડની વસુલાત

 

ન્યૂઝ ડેક્સ

 

દેશભરમાં 1 જાન્યુઆરીથી ફાસ્ટટેગ નો ફરજીયાત અમલ શરૂ થઈ જશે .... ટોલ ચૂકવવા માટે હવે તમારી પાસે ગાડીમાં ફાસ્ટતેગ હોવું ફરજિયાત છે...ત્યારે છેલ્લા 24 કલાકમાં ટોલ રોડ ઉપરથી દેશભરમાં 80 કરોડ નો રોલ વસુલવામાં આવ્યો છે...

કેન્દ્રીય પરિવહન વિભાગના આંકડા મુજબ 2 કરોડ અને 20 લાખથી વધુ ફાસ્ટટેગ આપવામાં આવ્યા છે. અને હજુ એ આપવાનું ચાલું જ છે.. એટલું જ નહીં.... ટોલ રોડ ઉપરથી કેસ બારી જ બંધ કરી દેવામાં આવશે અને ધીમે ધીમે  ટોલ ને માણસ વિહીન કરવાની તૈયારી સરકારે કરી લીધી છે

Related News