મસૂરીમાં  લાલ બહાદુર શાસ્રી એકેડમીના 57 ટ્રેની ઓફિસરને કોરોના ; ખળભળાટ 

રાશિફળ Publish Date : 21 November, 2020 03:12 AM

મસૂરીમાં  લાલ બહાદુર શાસ્રી એકેડમીના 57 ટ્રેની ઓફિસરને કોરોના ; ખળભળાટ 

ઉત્તરાખંડમાં આવેલા મસૂરી રેનીંગ સેન્ટરમાં 57 ટ્રેની ઓફિસરને કોરોના પોઝિટિવ આવ્યો છે , મસૂરીના લાલાહાદુર શાસ્ત્રી અકાદમીના ટ્રેનિંગ સેન્ટરમાં આ ઓફિસર ટ્રેનિંગ લઇ રહયા છે , ટ્રેનિંગ દરમ્યાન આ અધિકારીઓ સંક્રમિત થયા છે , ટ્રેનિંગ સેન્ટરમાં હાલ તમામ વસ્તુઓ સૅનેટાઇઝ કરવામાં આવગી છે તેમજ સંક્રમિત ટ્રેઈની ઓફિસરોને આઇસોલેટ કરવામાં આવ્યા છે 

Related News