સહેલાણીઓને દાર્જીલિંગની મોટી ભેંટ : 9 મહિના બાદ ટોય-ટ્રેઈન 

NATIONAL NEWS Publish Date : 24 December, 2020 09:10 PM

સહેલાણીઓને દાર્જીલિંગની મોટી ભેંટ : 9 મહિના બાદ ટોય-ટ્રેઈન 

 

દાર્જીલીંન્ગ 

આ વર્ષે નાતાલમાં ફરવા માટે પૂર્વોત્તર અને પશ્ચિમ બંગાળની યાત્રાએ પહોંચેલા સહેલાણીઓને દાર્જીલિંગમાં અનોખી સરપ્રાઈઝ મળી છે, દાર્જીલિંગમાં કોરોના કાળને લઈને છેલ્લા 9 મહિનાથી બંધ ટોયટ્રેઇન ફરીથી શરૂ કરવામાં આવી છે 

સહેલાણીઓને દાર્જિલિંગના ચા ના બગીચા નું જેટલું આકર્ષણ રહે છે ત્યાંના સુંદર અને મનોરમ્ય દ્રશ્યોનો નજારો જેટલો આકર્ષિત કરે છે એટલી જ લોકપ્રિયતા દાર્જીલિંગની ટોયટ્રેઇનને લઈને છે ..... દાર્જીલિંગમાં છેલ્લા 9 મહિનાથી આ સુવિધા બંધ છે જોકે 25 ડિસેમ્બરથી આ ટ્રેન સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવશે જેથી સહેલાણીઓમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે 

Related News