એરટેલના ગ્રાહકોના ડેટાની ચોરી હેકર્સે કરી હોવાનો ખુલાસો :સુરક્ષા મામલે ચૂંક 

SCIENCE & TECH Publish Date : 02 February, 2021 08:38 PM

એરટેલના ગ્રાહકોના ડેટાની ચોરી હેકર્સે કરી હોવાનો ખુલાસો :સુરક્ષા મામલે ચૂંક 

 
એરટેલના ગ્રાહકોના મોબાઈલ નમ્બર સહિતના ડેટાની ચોરી હેકર્સ ગ્રુપે કરી હોવાનો ખુલાસો થયો છે, હેકર્સના ગ્રુપે લગભગ 25 લાખ થી વધુ મોબાઈલ નમ્બર સહિતના ડેટાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, ગ્રાહકોની સુરક્ષાને લઈને મોટી ચૂંક સામે આવી છે, હેકર્સના ગ્રુપે એવો દાવો પણ કર્યો છે કે તેની પાસે એરટેલ ગ્રાહકોના નંબર છે, આ મામલે હજુ ઘણી વિગતો સામે આવી નથી, પરંતુ ગ્રાહકોની સુરક્ષા મળે મોટી ચૂંક થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે 

Related News