શું દુનિયામાં એલિયન્સ છે ? ઇઝરાયલના ટોચના સ્પેસ વિજ્ઞાનીકે કર્યો દાવો 

TOP STORIES Publish Date : 09 December, 2020 03:59 AM

શું દુનિયામાં એલિયન્સ છે ? ઇઝરાયલના ટોચના સ્પેસ વિજ્ઞાનીકે કર્યો દાવો 

 
તેલઅવીવ 
 
ગેલેક્સીમાં પૃથ્વી ઉપરાંત કોઈ ગ્રહ ઉપર જીવન છે કે કેમ અને જો જીવન છે તો શું તે જીવનની વિશેષતાઓ છે અને શું એલિયન પણ આ જગતમાં કે બ્રહાંડમાં જીવે છે ? આ સવાલ આજના દિવસે દાયકાઓથી માનવના મનમાં રહેલો છે અને એટલે જ શું આપણા આ જગતમાં આપણે એકલા છીએ કે કોઈ બીજા જીવોનું અસ્તિત્વ પણ રહેલું છે માનવસભ્યતા જ્યારથી અસ્તિવમાં આવી છે ત્યારથી એક સવાલ દરેકના મનમાં રહેલો છે કે શું બ્રમ્હાન્ડમાં ક્યાંય દૂર દૂર કોઈ છે કે કેમ ? જોકે હાલમાં થયેલો એક દાવો ખુબ જ ચોંકાવનારો અને દુનિયામાં બીજા ગ્રહના જીવો અને જીવન અંગે મહત્વનો છે જોકે તેને માનતા પહેલા અને નકારતા પહેલા એક વાર એ દવા અંગે દારેને વિચારતા કર્યા છે , દાવો કર્યો છે ઇઝરાયલના સ્પેસ વિજ્ઞાનના સૌથી ટોચના વિજ્ઞાનીકે અને દાવો છે ધરતી ઉપર એલિયનના  સ્પેસ વિજ્ઞાનિક ઇશેડ એ જણાવ્યું છે કે એલિયન ધરતી ઉપર છે અને તે અમેરિકા અને ઇઝરાયલના સંપર્કમાં છે એલિયન પણ માનવોની જેમ બ્રમ્હાન્ડમાં રહેલા રહસ્યોનો ઉકેલ શોધવા માંથી રહ્યા છે અને કેટલેક અંશે તેને ધીમે ધીમે રહસ્યો શોધવા માટે માનવોની જરૂર છે અને આ માટે એમેરિકા અને એલિયન વચ્ચે ગુપ્ત કરાર થયા છે આ કરારને લીધે જ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છતા હોવા છતાં તેઓ એલિયનના અસ્તિત્વને જાહેર ન કરી શક્યા , કારણ કે દુનિયામાં હજુ લોકો એ વીકારવા કે માનવા તૈયાર નહિ હોઈ કે આ જગતમાં એલિયન નું અસ્તિત્વ છે અને તે આપણી વચ્ચે જ જીવી રહ્યા છે પરંતુ કંઈક અલગ જ રૂમથી જોકે આ વિજ્ઞાનિક ના દાવાઓને ના તો કોઈએ નકાર્યા છે કે નાતો કોઈએ સમર્થન આપ્યું છે હાલ તો એક જ ચર્ચા ચાલી રહી છે કે શું દુનિયામાં એલિયન છે અને દુનિયા બહાર છે તો એ ક્યાં છે વિજ્ઞાનિકના દવા અનુસાર તે મંગલ ગ્રહ ઉપર છે જોકે હજુ સુધી કોઈ દેશનું માનવ મિશન મંગલ ઉપર પહોંચ્યું નથી એટલે એ માનવું અતિશયોક્તિ ભરેલું છે જોકે એલિયન જો ખરેખર હોઈ તો એ અશક્ય પણ નથી  

Related News