કોરોના કાળમાં ભારતે રચ્યો ઇતિહાસ:10 સેટેલાઇટ કર્યા લોન્ચ

INTERNATIONAL Publish Date : 07 November, 2020 02:25 AM

ISROએ વર્ષ 2020નો પહેલો સેટેલાઈટ લોન્ચ કરી કોરોનાકાળ અને અનલોકના આ દૌરમાં લોન્ચિંગ કરી ઈતિહાસ રચ્યો છે. શ્રી હરિકોટા સ્થિત સતિશ ધવન સ્પેસ સેન્ટરથી થયેલા લોન્ચમાં રોકેટ PSLV C-49 ભારતના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ(EOS01) સિવાય અન્ય 9 વિદેશી કોમર્શિયલ સેટેલાઈટ પણ સાથે લઈ ગયું છે.

Related News