રાજકોટ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના પ્રથમ મહિલા પ્રમુખ અને શહેર ભાજપના ઉપપ્રમુખ પુનિતાબેન પારેખનો જન્મદિવસ

RAJKOT-NEWS Publish Date : 18 January, 2021 08:47 PM

રાજકોટ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના પ્રથમ મહિલા પ્રમુખ અને શહેર ભાજપના ઉપપ્રમુખ પુનિતાબેન પારેખનો જન્મદિવસ

રાજકોટ

રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ તેમજ રાજકોટ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજના 100 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બનનાર પુનિતાબેન પારેખનો આજે જન્મ દિવસ છે ... સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સફળતા પૂર્વક આગળ વધીને મહિલા ઉત્કર્ષ અને સમાજના બહેનોને આગળ આવવા હંમેશા પ્રેરણા આપનાર પુનિતાબેને સોની સમાજ અને સોની બજાર તેમજ શહેર ભાજપ મહિલા મોરચા સહિતના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે તેઓના જન્મ દિવસ નિમિતે રાજકીય,સામાજિક,અને વિવિધ અગ્રણીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે મોં : 9427720098
9925938866

Related News