અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખેડૂત આંદોલનને આપ્યો ટેકો ; કહ્યું અન્નદાતા માટે સમર્થન 

ENTERTAINMENT Publish Date : 07 December, 2020 04:12 AM

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખેડૂત આંદોલનને આપ્યો ટેકો ; કહ્યું અન્નદાતા માટે સમર્થન 

બૉલીવુડ અને હોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે , દલજીત દોસાંજ ના ટ્વીટને રીટ્વીટ કરીને ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું છે અને પ્રિયંકાએ જણાવ્યું કે અન્નદાતા ને મારુ સમર્થન છે અને ખેડૂતોની વાજબી માંગણીઓને તેનો ટેકો છે 

Related News