ગુજરાતમાં રાત્રી લગ્ન સમારંભ ઉપર પ્રતિબંધ :દિવસે પણ માત્ર 50 મહેમાનો સાથે પ્રસંગની મંજૂરી 

TOP STORIES Publish Date : 23 November, 2020 04:44 AM

ગુજરાતમાં રાત્રી લગ્ન સમારંભ ઉપર પ્રતિબંધ :દિવસે પણ માત્ર 50 મહેમાનો સાથે પ્રસંગની મંજૂરી 

 
ગાંધીનગર 
 
રાજ્યમાં વધતા કોરોનના સંક્રમણને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે , રાજ્યમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો છે સાથે જ રાત્રીના યોજાનારા લગ્ન સમારંભ ઉપર પણ પ્રતીબાંહડી મૂકી દેવામાં આવ્યો છે , રાજ્યમાં દિવસે યોજાનાર પ્રસંગોને લઈને સ્થાનિક પોલીસ મથકની મંજૂરી લેવાની ફરજીયાત બની રહેશે , પ્રસંગના સ્થળે 50 થી વધુ વ્યક્તિ જેમાં વાર-વધુ-ગોર મહારાજ અને મહેમાનો બને પક્ષનાનો સમાવેશ કરી લેવો પડશે આયોજન અંગે કોવિડની ગાઈડ લાઇનનું પાનક કરવું પડશે , એટલું જ નહિ દિવસે જ પ્રસંગ યોજી શકશે ,  કરવામાં આવતા એક પણ આયોજન કર્ફ્યુની લઈને યોજી નહિ શકાય 

Related News