લોન્ચિંગ સાથે જ લોકપ્રિય બની ગઈ છે મહિંદ્રાની થાર 

SCIENCE & TECH Publish Date : 30 November, 2020 05:53 AM

લોન્ચિંગ સાથે જ લોકપ્રિય બની ગઈ છે મહિંદ્રાની થાર 

 
મહિન્દ્રા દ્વારા ન્યુ જનરેશનની થાર લોન્ચ કરવામાં આવી છે , પોતાના સેગમેન્ટમાં લોન્ચિંગ સાથે જ તેની જોરદાર ડિમાન્ડને પગલે મહિન્દ્રાની થાર ભારે લોકપ્રિય બની છે , ડિમાન્ડને પગલે મહિન્દ્રાએ ભાવ વધારાનું એલાન કર્યું છે જોકે કેટલો ભાવ વધારો થશે એ જાહેર નથી કર્યું હાલ તો જીપ સેગમેન્ટમાં મહિન્દ્રાની "ઠાર" યંગસ્ટરમાં ભારે લોકપ્રિય બની છે , ગત દિવસોમાં કર્સ ટેસ્ટમાં પણ મહિન્દ્રાની આ શાનદાર એસયુવી ને 4 સ્ટાર મળ્યા હતા, 

Related News