ભારતમાં રાત્રીના ચમકતા મશરૂમની નવી પ્રજાતિ શોધાઈ 

INTERNATIONAL Publish Date : 24 November, 2020 04:59 AM

ભારતમાં રાત્રીના ચમકતા મશરૂમની નવી પ્રજાતિ શોધાઈ 

 
ભારતના પૂર્વીય રાજ્ય મેઘાલયમાં મશરૂમની નવી પ્રજાતિની શોધ થઇ છે , આ મશરૂમ રાત્રીના લાઈટની જેમ ચમકે છે , મશરૂમની આ પ્રજાતિને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઇ છે , પહેલા તો આ મશરૂમને લઈને સ્થાનિક લોકોમાં અનેક સવાલ હતા , કારણકે મેઘાલયના જંગલમાં ઉગી નીકળતા આ મશરૂમ રાત્રીના સમયે લાઈટ ફેલાવે છે, વિજ્ઞાનિકોએ આ મશરૂમને રોરિડોમાઇસિસ ફૈલોસ્ટચીડીસ નામ આપ્યું છે , આ મશરૃમ મેઘાલયના પૂર્વીય વિસ્તારમાં મળી આવે છે , ભારત અને ચીની વિજ્ઞાનીકોની શોધ કરતા ટુકડી આ મશરૂમ ને શોધ્યું છે આવી અલગ અલગ 97 પ્રકારની મશરૂમની પ્રજાતિઓ મળી આવી છે જેમાં સંખ્યાબંધ એવા મશરૂમ છે જે રાત્રીના ચમકે છે અને તેને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે હાલ તો આવા મશરૂમની અન્ય ઉપયોગીતા અને તેના ફાયદા અંગે શોધ કરવામાં આવી રહી છે.

Related News