છરી સાથે ગુરુપ્રસાદ ચોકમાંથી નિશાંત ભાણો ઝડપાયો : માલવિયા પોલીસે કરી કાર્યવાહી 

BREAKING NEWS Publish Date : 23 December, 2020 04:35 AM

છરી સાથે ગુરુપ્રસાદ ચોકમાંથી નિશાંત ભાણો ઝડપાયો : માલવિયા પોલીસે કરી કાર્યવાહી 

રાજકોટ 

રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે , શહેરના માલવીયાનગર પોલીસ મથક હેઠળ આવેલા ગુરુપ્રસાદ ચોકમાં છરી લઈને નીકળેલા નિશાંત ઉર્ફે નાનકા ઉર્ફે ભાણા ની અટકાયત કરી છે ,  માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે એન ભૂંકણ તેમજ સ્ટાફે કાર્યવાહી કરીને નાનકાને ઝડપીને કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પકડીને કસ્ટડીમાં લીધો હતો એટલું જ નહિ ચેકીંગ વધુ કડક કરીને અન્ય અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે 

Related News