આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવક. ‘તરુણ ભારત’ દૈનિકના  ભૂતપૂર્વ તંત્રી - ચિંતક મા. ગો. વૈદ્યના અવસાનના સમાચાર

SAURASHTRA Publish Date : 19 December, 2020 04:23 AM

આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવક. ‘તરુણ ભારત’ દૈનિકના 
ભૂતપૂર્વ તંત્રી - ચિંતક મા. ગો. વૈદ્યના અવસાનના સમાચાર


મા. ગો. વૈદ્યને આરએસએસના બધા જ સર સંઘચાલકનું 
સાનિધ્ય પ્રાપ્ત થયું હતું અને એમની સાથે કાર્ય કર્યું હતું. 
હંમેશા એમની પાસેથી વૈચારિક માર્ગદર્શન મળતું રહેતું.

પ્રતિષ્ઠા સંપન્ન લેખક, સ્તંભકાર, પત્રકાર એવા 
મા. ગો. વૈદ્ય સંઘ વિચારના 
ભાષ્ય કાર મનાતા હતા.
મા. ગો. વૈદ્ય એમના વિચાર વૈભવ અને તીક્ષ્ણ બુદ્ધિમત્તાથી 
સંઘ વિચાર પરિવારમાં  આગવું સ્થાન ધરાવતા હતા.
આપણા સહુના પરિચિત ડો. મનમોહન વૈદ્ય
 (આરએસએસના સહ સર કાર્યવાહ) ના તેઓ પિતાજી.
આજ સંઘે એક તપસ્વી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને 
મોક્ષગતિ પ્રદાન કરે એવી પ્રાર્થના !


ૐ શાંતિ🙏🙏

Related News