ટાટા અને મિસ્ત્રી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો : સુપ્રીમ કોર્ટમાં પણ બને પક્ષો વચ્ચે તીખી ટીકાટિપ્પણી :મિસ્ત્રી ગ્રુપના પ્રસ્તાવને ટાટાએ નોનસેન્સ ગણાવ્યો 

BUSINESS Publish Date : 10 December, 2020 05:48 AM

ટાટા અને મિસ્ત્રી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો : સુપ્રીમ કોર્ટમાં પણ બને પક્ષો વચ્ચે તીખી ટીકાટિપ્પણી :મિસ્ત્રી ગ્રુપના પ્રસ્તાવને ટાટાએ નોનસેન્સ ગણાવ્યો 

 

ભારતના સૌથી જુના અને સૌથી વિશાળ ટાટા ગ્રુપ અને મિસ્ત્રી પરિવાર વચ્ચે વિવાદ વધુ વકર્યો છે  શાપુરજી પાલોનજી પરિવાર (એસપી) ગ્રુપ ની ટાટા ગ્રુપમાં ભાગીદારી છે અને તે ટાટા ગ્રુપમાંથી અલગ થવા માટે 4 વર્ષથી માથામાં કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં મિસ્ત્રી પરિવાર દ્વારા ટાટા ગ્રુપમાંથી અલગ થવા માટે ના પ્રસ્તાવને ટાટા ગ્રુપે નોનસેન્સ ગણાવી ફગાવી દીધો છે મિસ્ત્રી પરિવારના એસપી ગ્રુપ ની ટાટા માં 18.4 ટકા ભાગીદારી છે જેને મિસ્ત્રી પરિવારે 1.75 લાખ કરોડની ગણાવી છે તો આ કિંમતને ટાટા ગ્રુપે ફગાવી દીધી છે ટાટા ગ્રુપના વકીલ ના જણાવ્યા મુજબ મિસ્ત્રી પરિવારની ટાટા ગ્રુપમાં રહેલી ભાગીદારીની કિંમત 80 હજાર કરોડ રૂપિયા થી વધુ નથી આ વિવાદ હજુ પ વધવાનો હોવાના એંધાણ છે 

Related News