કૃષિ કાનૂનને લઈને મહત્વના સમાચાર :સરકાર કૃષિ કાયદાનો અમલ નિશ્ચિન્ત સમય સુધી રોકવા તૈયાર :ખેડૂતોના જવાબની જોવાઈ રહી છે રાહ 

TOP STORIES Publish Date : 20 January, 2021 10:25 PM

કૃષિ કાનૂનને લઈને મહત્વના સમાચાર :સરકાર કૃષિ કાયદાનો અમલ નિશ્ચિન્ત સમય સુધી રોકવા તૈયાર :ખેડૂતોના જવાબની જોવાઈ રહી છે રાહ 

ન્યૂઝ ઈન બ્રીફ 

કૃષિ કાયદાને લઈને કેન્દ્ર તરફથી મહત્વના  સમાચાર સામે આવ્યા છે આજે 10માં તબક્કાની ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીત બાદ સરકાર તરફથી નિવેદન સામે આવ્યું છે કે સરકાર એક ચોક્કસ સમય સુધી કૃષિ કાયદાના અમલ થતો અટકાવી શકે છે .... આ પ્રસ્તાવને લઈને ખેડૂતોની બેઠક મળશે અને ચર્ચા બાદ તેઓ સરકારને જવાબ આપી શકે છે આ બેઠક 22મીએ યોજાઈ શકે છે .. કૃષિ કાયદાને લઈને સરકાર ખેડૂતોને માનવી લેવા માટે હાલ પૂરતો આ કાયદાનો અમલ થતો રોકવા માંગે છે અને તેને લઈને આ મહત્વની વાત સામે આવી છે જોકે સરકારના આ પ્રસ્તાવને લઈને ખેડૂતો શું નિર્ણય લેશે એ 22મીએ સરકાર સાથેની વાતચીતમાં જણાવશે 

Related News