રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના ધામા

RAJKOT-NEWS Publish Date : 09 December, 2020 04:26 AM

રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના ધામા

ત્રંબા નજીક સાત કિ.મી દુર આવેલ કાથરોટા ગામની વાડી વિસ્તારમાં સિંહના ધામા,... કાથરોટા ગામના ખેડૂત ગીધાભાઇ અણદાભાઇ કુકળીયા ની વાડીમાં વાડીએ બાંધેલા એક ગાય અને એક ગીર ગાયની વાછરડીનુ મારણ કરીયુ હતું,.. ખેડુત ગીધાભાઇ સવારે વાડીએ જતા ગાય અને વાછરડી નુ મારણ જોવા મડેલ, આજુબાજુના લોકોને જાણ કરતા આજુ બાજુના વિસ્તારમાં જોતા તુવેર વાવેતર કરેલા ખેતરમાં ત્રણ ડાલા મથા સિંહ આરામ કરતા જોવા મળ્યા હતા,વહેલી સવારે મારણ કર્યું હતું અને આખો દિવસ આરામ કરતા જોવા મળ્યા હતા,વનવિભાગના અધિકારીઓ દ્વારા આવીને મારણ કરેલા ગાય અને વાછરડી નુ પંચનામું કયુ હતું...

Related News