ઉત્તરપ્રદેશમાં "લવજેહાદ" ઉપર મોટી સ્ટ્રાઇક :10 વર્ષ સુધીની સજા નો ખરડો થયો પસાર 

રાશિફળ Publish Date : 24 November, 2020 03:30 AM

ઉત્તરપ્રદેશમાં "લવજેહાદ" ઉપર મોટી સ્ટ્રાઇક :10 વર્ષ સુધીની સજા નો ખરડો થયો પસાર 

 
લખનૌ 
 
ઉત્તરપ્રદેશમાં લવજેહાદ ઉપર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે , યુપી પહેલું રાજ્ય બન્યું છે જ્યા લવજેહાદનો આરોપ સાબિત થયે 10 વર્ષ સુધીની સજાનો કાયદો પસાર થયો છે, ઉત્તરપ્રદેશના કાનપુર થી લઈને લખનૌ સુધી અનેક એવી ફરિયાદો  હિન્દૂ નામ ધારણ કરીને મુશ્લીમ યુવકો દ્વારા હિન્દૂ યુવતીઓને પ્રેમ સંબંધમાં ફસાવી,  ત્યાર બાદ તેને બ્લેકમેલ કરી ધર્મ પરિવર્તન માટે મજબુર કરવામાં આવી રહયા છે, આ કેસને લઈને અનેક હિન્દૂ યુવતીઓ નરક ભોગવી રહી છે , આવી યુવતીઓને ન્યાય આપવા માટે અને લવજેહાદ નો શિકાર થતી બચાવવા માટે આ કાયદાને પસાર કરવામાં આવ્યો છે , ઉત્તરપ્રદેશ માં હવે હિન્દૂ યુવતીને ફસાવવા નું ષડયંત્ર રાચવું મોંઘુ પડવાનું છે , અકાલી નામ ધારણ કરીને લગ્ન કરવું અને લગ્ન માટે ધર્મપરિવર્તન કરાવવું ગેરકાયદે બન્યું છે , ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની સહી સાથે જ આ કાયદો બની જશે આ પ્રકારના કાયદાઓ ભાજપ શાષિત અન્ય રાજ્યોમાં પણ બની શકે છે 

Related News