મમતા બેનર્જીના નજીકના નેતા કલ્યાણ બેનરજીએ અપશબ્દો કહ્યા

NATIONAL NEWS Publish Date : 17 January, 2021 02:44 PM

પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી ના નેતા કલ્યાણ બેનર્જી એ હિન્દૂ દેવી દેવતાઓ અને હિંદુઓ ને અપમાનિત કરતા સતત નિવેદન કરવામાં આવી રહ્યું છે... કલ્યાણ બેનરજીએ દુષ્કર્મ ની ઘટના ને લઈને હાલમાં જ નિવેદનાપ્યું છે જે વિવાદાસ્પદ છે એક ઘટના ને લઈને બેનરજીએ કહ્યું કે જયશ્રી રામ કહેવાવાળો દુષ્કર્મ કરે છે અને તેનો કોઈ વિરોધ નથી કરવામાં આવ્યો કરણ કે તે ભાજપ વાળો છે.. આ પહેલા માતા સીતા અંગે પણ કલ્યાણ બેનર્જી બેફામ બોલ્યા હતા...જેને લઈને હિન્દૂ સંગઠનો અને શ્રદ્ધાળુઓ માં ભારે ગુસ્સો છે..

Related News