અમદાવાદમાં પીએમ મોદી  કોરોના વેક્સિનને લઈને ઝાયડસ પ્લાન્ટની મુલાકાત 

TOP STORIES Publish Date : 28 November, 2020 03:07 AM

 અમદાવાદમાં પીએમ મોદી  કોરોના વેક્સિનને લઈને ઝાયડસ પ્લાન્ટની મુલાકાત 

 
અમદાવાદ 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા છે , એરપોર્ટ ઉપરથી પીએમ મોદી સીધા જ ચાંગોદર સ્થિત ઝાયડસ કમ્પનીના પ્લાન્ટ ખાતે રવાના થયા હતા , પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા સમગ્ર અમદાવાદ સહીત ચાંગોદર ને પોલીસ અને સુરક્ષા દળોએ સુરક્ષા છાવણીમાં ફેરવી દીધું હતી , તો એરપોર્ટના તમામ સ્ટફનો કોરોના રિપોર્ટ થયો હતો , ઉલ્લેખનીય છે કે ઝાયડસના પ્લાન્ટમાં કોરોના સમેનમી વેક્સીન તૈયાર કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે  જેને લઈને લોકોને ભારે ઉત્સાહ અને આશાઓ રહેલી છે , પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવનારી રસી નું પીએમ મોદી દ્વારા નિરીક્ષણ કરી રસીને લઈને માહિતી મેળવી હતી 

Related News