100 પૂર્વ આઈએએસ અધિકારીઓએ પીએમ કેર ફંડની પારદર્શકતા સામે ઉઠાવ્યા સવાલ 

NATIONAL NEWS Publish Date : 16 January, 2021 09:14 PM

100 પૂર્વ આઈએએસ અધિકારીઓએ પીએમ કેર ફંડની પારદર્શકતા સામે ઉઠાવ્યા સવાલ 

ન્યૂઝ ડેક્સ 

દેશમાં લોકોની મદદ માટે પીએમ કેર ફંડ શરૂ કરવામાં આવ્યું હતું આ ફંડને લઈને હવે દેશના પૂર્વ આઈએએસ અધિકારીઓના એક ગ્રુપે સૌલ ઉઠાવ્યા છે ..100 આઈએએસ અધિકારીઓ આ ગ્રુપમાં છે અને તેઓએ પત્ર લખીને પારદર્શકતા અંગે સવાલ ઉઠાવ્યા છે ..વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ફંડની પારદર્શકતા અંગે સવાલ ઉઠાવ્યા છે જેને પગલે વિવાદ સર્જાયો છે 

Related News