રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આજે કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી ;છેલ્લા ઘડીએ ફર્યા નામો 

GUJARAT Publish Date : 06 February, 2021 03:51 PM

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આજે કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી ;છેલ્લા ઘડીએ ફર્યા નામો 

 
રાજકોટ 
 
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આજે છેલ્લા દિવસે કોંગ્રેસ ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.. શુક્રવારે મોડીરાત્રીના સમયે કોંગ્રેસના ઉમેદવારોનીઓ પ્રદેશ માંથી યાદી જાહેર કરવામાં આવી છે , જોકે તેમાં પણ છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યા છે , જેમાં વોર્ડ નંબર 2 અને 13 માં તેમજ વોર્ડ નામ,બે 14 માં પણ ચેલી ઘડીએ એક એક ઉમેદવારોને લઈને કસ્મકસ જોવા મળી રહી અને અંતે ફેરફાર સાથે ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી , તો વોર્ડ નંબર 2 અને 3 માં કોંગ્રેસના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન  સાથે ઉમેદવારી નોંધાવી હતી , વોર્ડ નંબર 2 ખાતે અતુલભાઈ રાજાણી અને તેની પેનલે ઉમેદવારી નોંધાવી છે , તો વોર્ડ નમ્બર 3 ખાતે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર દાનાભાઇ હુંબલ ને ટિકિટ આપતા તેઓએ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા જાડેજા અને દિલીપ અસવાણી તેમજ કાજલબેન પુરબીયા દ્વારા ઉમેદવારી ભારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે.... તો વોર્ડ નમબર 2 ખાતે અતુલભાઈ રાજાણી અને તેઓની પેનલે ઉમેદવારી નોંધાવી છે .તો વર્ડ નંબર 13 અને 14 ખાતે પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે એટલું જ નહિ કોંગ્રેસ દવારા ફરિયાદ સેલના રણજીત મુંધવા એ પણ ઉમેદવારી નોંધાવી છે.. છેલ્લા દિવસે કોંગ્રેસ દ્વારા બાકી બચેલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે 
 

Related News