કામદાર વીમા યોજના હોસ્પિટલમાં કોરોના વેકસીનેશન

SAURASHTRA Publish Date : 08 March, 2021 12:26 PM

*કામદાર વીમા યોજના હોસ્પિટલ સૌરાષ્ટ્રના ડાયરેક્ટર પ્રકાશભાઈ સોલંકી તથા લાયન્સ કલબ સિલ્વર ના પ્રેસિડેન્ટ રેશમાબેન સોલંકી એ કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લીધો*

*સિનિયર સિટીઝનએ ગભરાયા વગર કોરોનાની રસી લેવા અનુરોધ કરેલ છે*

કામદાર વીમા યોજના હોસ્પિટલના સૌરાષ્ટ્રના પૂર્વ ડાયરેકટ ડો.પ્રકાશભાઈ સોલંકી અને લાયન્સ કલબ સિલ્વર ના પ્રેસિડેન્ટ રેશમાબેન સોલંકી એ કોરોનાની રસી નો પ્રથમ ડોઝ લીધો હતો.
આ તકે તેઓ એ જનાવ્યું હતું કે રસી ના ડોઝ થી કોઈ આડઅસર થતી નથી. વેક્સીનેસન  લેવી ખૂબ જરૂરી છે. વેક્સીનેસન લેવાથી કોરોનાથી રક્ષણ મળે છે માનનીયશ્રી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી એ વેક્સીનેસન માટે થઈ સાયન્ટિસ્ટઓ ને ખૂબ જ પ્રોત્સાહિત કરીને ટૂંકા સમયમાં વેક્સીનેસન ની શોધ કરી ને દેશની પ્રજાને વેક્સીનેસન આપીને  કોરોનાથી રક્ષણ આપ્યું છે તે ખૂબ અભિનંદનીય છે. સિનિયર સિટીઝનએ કોઈ પણ જાતથી ગભરાયા વગર વેક્સીનેસન લેવા અનુરોધ કરેલ છે.

Related News