બંધના એલાનને પગલે રાજકોટ પોલીસ સજ્જ: બળજબરી કરી તો ખેર નથી:સીપી અગ્રવાલ

RAJKOT-NEWS Publish Date : 07 December, 2020 04:28 AM

રાજકોટ ભારત બંધના એલાન નો મામલો, રાજકોટ પોલીસ કમિશનરનું નિવેદન, 

ભારત બંધના એલાનને પગલે  રાજકોટ પોલીસ સજ્જ બની છે  રાજકોટ પોલીસ કમિશનરે  મહત્વ નિવેદન આપ્યું છે  બળજબરીથી  કોઈ બંધ કરાવશે તો  તેની સામે કડક પગલાં ભરાશે  ચારથી વધુ લોકો  એકત્ર થશે તો  પોલીસ કાર્યવાહી કરશે  પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ  જણાવ્યું છે કે  આવતીકાલના ભારત બંધ'ને લઈને  રાજકોટ પોલીસ સજ્જ છે

આવતીકાલે સવારે 7 વાગ્યાથી શહેર પોલીસ રોડ રસ્તા પર કરશે પેટ્રોલિંગ,એસીપી સહિત ઉપરની રેંકના 15.અધિકારીઓ,પીઆઈ પીએસઆઇ કક્ષાના 100 અધિકારી, 

શહેર પોલીસના 2000 જવાનો તેમજ SRP ની ચાર ટુકડી તૈનાત રહેશે,વજ્ર જેવા વાહનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે, DGPની સૂચના નું સ્પષ્ટ પણે પાલન કરવામાં આવશે

Related News