રાજકોટ : કેનાલ રોડ બિઝનેશ સેન્ટરમાંથી કૂદકો લગાવી વૃદ્ધનો આપઘાત 

RAJKOT-NEWS Publish Date : 29 January, 2021 09:34 PM

રાજકોટ : કેનાલ રોડ બિઝનેશ સેન્ટરમાંથી કૂદકો લગાવી વૃદ્ધનો આપઘાત 

 

રાજકોટમાં કેનાલ રોડ સ્થિત બિઝનેસ સેન્ટર ખાતેથી 60 વર્ષના વૃધે કૂદકો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, બિનેશ સેન્ટર ખાતે બનેલી આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી 108 અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને પીસીઆર ઘટના સ્થળે પહોંચીને મૃતક અંગે વિગતો મેળવી અકસ્માતે મૃત્યુ નોંધ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે 

Related News