રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની યાદી જાહેર : પૂર્વ કોંગ્રેસી નિલેશ વિરાણી, પૂર્વ નગરસેવક ભુપત બોદરને ટીકીટ

BUSINESS-NEWS Publish Date : 11 February, 2021 11:55 AM

રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારો જાહેર કરતા જિલ્લા પ્રમુખ

રાજકોટ 
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખારચિયા દ્વારા 36 બેઠક માટે 36 ઉમેદવારો જાહેર કર્યા છે... જેમાં કોંગ્રેસ છોડી આવેલા નિલેશ વિરાણીને ટીકીટ આપવામાં આવી છે.. તો શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સાથે પારિવારિક સબંધ ધરાવતા રાજકોટ ના પૂર્વ નગરસેવક ભુપતભાઈ બોદર ને પણ ટીકીટ આપવામાં આવી છે.... 

આ રહયા 36 બેઠકો ઉપરના 36 ઉમેદવાર....

આણંદપર - પૂજાબેન દેવજીભાઈ કોરડીયા


આટકોટ -  દક્ષાબેન પરેશભાઈ રાદડીયા 

બેડી - સુમિતાબેન રાજેશભાઈ ચાવડા 


બેડલા - સવિતાબેન ભરતભાઈ ગોહેલ 

ભાડલા - મુકેશભાઈ નાથાભાઈ મેર


ભડલી - વાલીબેન કાળુભાઈ તલાવડીયા


બોરડી - ભૂપતભાઈ કડવા ભાઈ સોલંકી


ચરખડી - અમૃતભાઇ મકવાણા


દડવી - કંચનબેન બગડા 

દેરડી -  રાજેશભાઈ ડાંગર

ડુમીયાણી - જાહી બેન સુવા

જામકંડોરણા જ્યોત્સનાબેન પાનસુરીયા


કમળાપુર - રામભાઈ સાકરીયા

કસ્તુરબાધામ - ભુપત બોદર

કોલીથડ સહદેવસિંહ જાડેજા


કોલકી જેન્તીભાઈ બરોચિયા


કોટડાસાંગાણી શૈલેષભાઈ વઘાસિયા


કુવાડવા પ્રવિણાબેન રંગાણી


લોધીકા મોહનભાઈ દાફડા


મોટીમારડ વિરલભાઇ પનારા

મોવિયા લીલાવંતી બેન ઠુંમર

પડધરી મનોજભાઈ પેઢડિયા

મોટી પાનેલી જયશ્રીબેન ગેડીયા


પારડી અલ્પાબેન તોગડીયા

પેઢલા ભાવનાબેન બાંભરોલીયા

પીપરડી સવિતાબેન વાછાણી

સાણથલી નિર્મળાબેન ભુવા

સરપદળ સુમાબેન લુણાગરિયા

સરધાર નિલેશ વિરાણી

શિવરાજગઢ શૈલેષભાઈ ડોબરીયા

શિવરાજપુર હિંમતભાઈ ડાભી

સુપેડી ભાનુબેન બાબરીયા

થાણાગાલોળ પ્રવીણભાઈ ક્યાડા

વેરાવળ ગીતાબેન ટીલાળા

વિછીયા નીતિનભાઈ રોજાસરા

વીરપુર અશ્વિનાબેન ડોબરીયા

Related News