રાજકોટમાં કોરોના નો નવો સ્ટ્રેઇન દેખાતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું 

GUJARAT Publish Date : 02 January, 2021 03:39 PM

રાજકોટમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન દેખાતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું 

રાજકોટ 

બ્રિટન થી આવેલા હિતભાઈ ઠક્કર માં કોરોના પોઝિટિવ સાથે બ્રિટન આ કોરોના જેવા લક્ષણ દેખાય છે, હિતભાઈ અને તેના પરિજનો અને તેના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હિતભાઈ ઠક્કર નો રિપોર્ટ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે અને સોમવારે તેનો રિપોર્ટ આવી જશે, અમદાવાદ, સુરત અને હવે રાજકોટમાં કોરોના ના બ્રિટિશ સ્ટ્રેઇન મળી આવ્યા ની વિગતો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે... 

Related News