ફાયર બ્રિગેડે કોને કોને નોટિસ આપી એનઓસી રીન્યુ કરવા માટે 

RAJKOT-NEWS Publish Date : 06 December, 2020 04:05 AM

 

ફાયર બ્રિગેડે કોને કોને નોટિસ આપી એનઓસી રીન્યુ કરવા માટે 

રાજકોટ મહાપાલિકાના ફાયર વિભાગે 46 બિલ્ડીંગોને એનઓસી રીન્યુ કરવા મોકલી નોટિસ 

રાજકોટ 

અગ્નિકાંડની જ્વાળાઓ હજુ પણ ઢઢકી રહી છે 5 કોરોના દર્દીઓના મોતને પગલે ફાયર બ્રિગેડની કામગીરી વાંહળી ગઈ છે , ફાયર બ્રિગેડે સતત નોટિસ ફટકારવા અને ફાયર એનઓસી મામલે ચેકીંગ સહિતની કામગીરી શરૂ કરી છે , આજે વધુ 46 બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી છે , ફાયર બ્રિગેડના તંત્ર વાહકોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા 46 જેટલા બિલ્ડીંગો અને સંચાલકોને ફાયર એનઓસી રીન્યુ કરવા મામલે નોટિસ ફટકારી છે 

 

જેમાં  1, ફાયર-ફાઇટરો દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં ૧

શ્રી હરી સ્પોકન ઇંગ્લીશ કલાસીસ હર્ષન જે. ભટ્ટ

નાણાવટી ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ,

માર્સ કોમ્પ્યુટર કલાસીસ અલ્પેશ એમ. ટાંક

ગાયત્રીનગર મે.રોડ રાજકોટ,

રામાણી ઇન્સ્ટીટયુટ ફોર સિવિલ સર્વિસીસ કૃષ્ણનગર મે. રોડ રાજકોટ

૪ લક્ષ્ય ગૃપ કલાસીસ શ્રી ધર્મેશ આર. સીતાપરા 

૬-નંદીપાર્ક સૌ.યુની. રોડ રાજકોટ

ટ્રાન્સ ગ્લોબ કલાસીસ વિજયભાઇ બી. મહેતા સંચાલક

અમીન માર્ગ રાજકોટ

કિર્તીબેન દુદકીયા કલાસીસ 

ગુરૂ પ્રસાદ ચોકકૃષ્ણનગર મે. રોડ રાજકોટ

વિભા ટયુશન કલાસીસ વિભાબેન પી. પુજારા 

૫-જંકશન પ્લોટ રાજકોટ

જ્ઞાન મંદિર કલાસીસ સંચાલક ભરતભાઇ આર. 

શોપ નં.૨૨ ગુરૂ પ્રસાદ ચોક કૃષ્ણનગર મે. રોડ રાજકોટ

9 બિકા કલાસીસ ભાવિક એમ. ગોહેલ

જયનાથ હો.પાસે સિધ્ધી કોમ્પ. રાજકોટ

૧૦

રીયલ પ્રેઝ કલાસીસ રાજેશ ટી. ચાવડા

બાલમુંકુંદ સો. રાજકોટ

11રામાણી સોલ્યુશન કલાસીસ 

કોઠારીયા મે. રોડ રાજકોટ

૧૨

શ્રી હરી સ્પોકન ઇંગ્લીશ કલાસીસ

સહકાર મે. રોડ ધર્મ હોલની સામે રાજકો

૧૩

ઇન્ફીનીટી એકેડેમી કલાસીસ 

કે.કે.વી.હોલ સામે રાજકોટ

૧૪

શ્રી કોમ્પ્યુટર એકેડેમી કલાસીસ

૧૫-નેપ્ચુન ટાવર કાલાવડ રોડ રાજકોટ

૧૫

ધ જીનિયસ એજ્યુકેશન ઝોન કલાસીસ

કૃષ્ણનગર મે. રોડ રાજકોટ

૧૬

જી.જે.ટેકનિકલ ઇન્સિસ્ટયુટ ઇલે.

કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ

૧૭

ક્રિએટીવ સ્ટડી સેન્ટર 

કૃષ્ણનગર મે. રોડ રાજકોટ

૧૮

સમવેદના હાઇટ હા.બિ.

વાગુદળ રોડ રાજકોટ

૧૯

કેલીબેટ એકેડેમી કલાસીસ

કોટેચા ચોક કાલાવડ રોડ

૨૦

નચિકેતા એકેડેમી કલાસીસ

સ્મિત કોમ્પ. ૨૫/૨૬ મવડી રોડ રાજકો

૨૧

જ્ઞાનગંગા ઇન્સ્ટી. કલાસીસ

માલવીયા પેટ્રોલ પંપ સામે રાજકોટ

૨૨

ડાયરેકટરશ્રી નંદ એજ્યુકેશન કલાસીસ

કાલાવડ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ

૨૩

નમ: કલાસીસ ભાડે હિમાંશુ જે.રાજયગુરૂ

હરીધવા મે. રોડ રાજકોટ

૨૪

ધોળકીયા એકેડેમી બોથરા કલાસીસ

સૌ.યુની. રોડ સાધુવાસવાણી રોડ રાજકો

૨૫

સ્કાય ટેક્નોલોજી રણજીતસિંહ બી.

જલારામ પેટ્રોલ પંપ કાલાવડ રોડ રાજ્કોટ

૨૬

વિર એકેડેમી 

પારસ એપાર્ટ. પહેલા માળે કોટેચા ચોક રાજકોટ

૨૭

શિવમ કલાસીસ સંચાલક જોબનપુત્રા સાગરભાઇ

પેલેસ રોડ રાજકોટ

૨૮

ઇન્સ્ટીયુટ ફોર કોમ્પ્યુટર એકઝામ ક્લાસીસ

તીરૂપતી પેટ્રોલ પંપ સામે રાજકોટ

૨૯

પ્રાર્થના ક્લાસીસ વિજય બી. વસોયા

કિરણ કોમ્પ. બીજો માળ ઓ.૧ થી૪ મવડી રોડ રાજકોટ

૩૦

રામાણી ઇન્સ્ટીયુટ કોર સિવિલ કલાસીસ 

પાર્થ પ્લાઝા ૩ જો માળ ઇન્દિરા સર્કલ

૩૧

શુભ એન્ટર પ્રાઇઝીસ મેક એનિ.

૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ

૩૨

એન.બી.એસ. બ્લોક બોર્ડ નિરવ એન. ભટ્ટ 

બાલાજી હાઉસ ૩ જો માળ જનતા સો. ટાગોર રોડ રાજકોટ

૩૩

એન.બી. ટયુટોરીયલ્સ સુધીર બી.મખેચા

નેપ્ચુન ટાવર કાલાવડ રૉડ રાજકોટ

૩૪

વિનોદ પ્રેમજી વાછાણી  - ક્લાસીસ

આશિષ કોમ્પ્લેકક્ષ પટેલ કન્યા છાત્રાલય

૩૫

ક્રિએટીવ કોમ્પ્યુટર 

નક્ષત્ર-૫ સાધુવાસવાણી રોડ રાજકોટ

૩૬

શ્રી જીનામ ટયુશન કલાસીસ 

૧૧ એ દેવભુમી કોમ્પ. રેલનગર રાજકોટ

 

૩૭.લેરોટો ધ એકેડેમી ઇંગ્લીશ કલાસીસ

મીરા કોમ્પ. બિલ્ડીંગ ડો.યાજ્ઞક રોડરાજ્કોટ,

૩૮.બ્રહ્માંડ કલાસીસ સાધુવાસવાણી રોડ રાજકોટ ,

૩૯.એક્સપર્ટ ટયુરોટીયલ કલાસીસ અમિતભાઇ આર. 

ગુરૂપ્રસાદ ચોક રાજકોટ,

૪૦.ટોપર્સ ગ્રુપ ટયુશન કલાસીસ મનોજ ઇલાણી

સાધુવાસવાણી સ્કૂલ/રોડ રાજકોટ, 

૪૧.સાપરિયા દિનેશભાઇ વિ. શિવમ કન્ટ્ર. અમૃત વિલા બિલ્ડીંગ – એ+બી સુખસાગર પાર્ક ૩૦ ફુટ રોડ ભગવતી પરા મે. રોડ રાજકોટ,

 ૪૨.સંસ્કૃતિ ટાવર દાશી જીવનપરા રાજકોટ ,...

૪૩, સિતારા ટાવર પંચવટી મેઇન રોડ પંચવટી હોલ રાજકોટ૧ ,

૪૪ સમેત શિખર એપાર્ટમેન્ટ અશોકભાઇડી.પુરોહિત વિ.

ધંટેશ્વર -૨૮ નાગેશ્વર તીર્થ જૈનધામ, 

૪૫ રવિ બિલ્ડકોન પાર્ટનર શ્રી દિનેશચંદ્ર આર. પટેલ વિ. જીનીયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ કાલાવડ રોડ રાજકોટ, 

૪૬

પંકન એલીમેન્ટ બિલ્ડકોન એલ.એલ.પી. પાર્ટનર ભરતકુમાર ભાલોડીયા વિ.

મોટામવા રાજકોટ

Related News