પ્રથમ દિવસે જ રાજકોટ શહેરમાં ૫૫૬ આરોગ્ય કર્મીઓએ લીધી કોરોના વેકસીન

SAURASHTRA Publish Date : 16 January, 2021 10:25 PM

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં કોરોના વેકસીન લોન્ચ કરી હતી. પ્રથમ તબકકામાં આરોગ્ય કર્મીઓને વેકસીન આપવાનું આયોજન કરેલ છે જેમાં રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે ૫૫૬ આરોગ્ય કર્મીઓને કોરોના વેકસીન આપવામાં આવી છે.

 

Related News