રાજકોટમાં ડાન્સના દિવાનાઓ માટે 2 દિવસીય વર્કશોપનું આયોજન : રજિસ્ટ્રેશન ઓપન

RAJKOT-NEWS Publish Date : 30 January, 2021 08:35 PM

રાજકોટમાં ડાન્સના દિવાના થઈ જાવ તૈયાર...... *બોલી  હોપ ફ્રિ સ્ટાઇલ ડાન્સ વર્કશોપ* નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે... ધી પ્રેપઅપ કો. અને ક્રિએટિવ હોબી સેન્ટર રાજકોટ દ્વારા ધમાકેદાર વર્કશોપ તારીખ 6 અને 7 ફેબ્રુઆરી ના રોજ આયોજિત કરવામાં આવ્યું છે.. જેમાં ભાગ લેવા માટે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરવા માટે ડાન્સના દિવાનાઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે... 
વર્કશોપનું સ્થળ :- નિલ સિટી ક્લબ, રાજકોટ
સમય સાંજે 5 થી 7

રજિસ્ટ્રેશન ક્રિએટિવ હોબી સેન્ટર, યુનિવર્સિટી રોડ, જલારામ-2, રાજકોટ
મો .9726095069

Related News