રાજકોટના જંગલેશ્વરમાં CNG રિક્ષામાં દારૂની હેરાફેરી

RAJKOT-NEWS Publish Date : 20 January, 2021 12:02 PM

રાજકોટમાં જંગલેશ્વર ખાતે સીએનજી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

રાજકોટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સીએનજી રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે... ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે સીએનજી રીક્ષા લઈને જતા સાહિલ પાઠણને પકડી પાડવામાં આવ્યો છે.. વિદેશી બ્રાન્ડની બોટલો સહિતના મુદ્દામાલ ને જપ્ત કરવામાં આવ્યું છે.

Related News