રાજકોટ પોલીસે 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો 

RAJKOT-NEWS Publish Date : 15 December, 2020 03:51 AM

રાજકોટ પોલીસે 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો 

રાજકોટ 

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, નાયબ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ , ડીસીપી ઝોન 1 આ પ્રવિણકુમાર, ડીસીપી ઝોન 2 મનહરસિંહજી જાડેજા તેમજ ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર ડીવી બસિયા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અન્સારી  અને સ્ટાફે સગીરાને ભગાડી જવાના ગુન્હામાં નાસતા ફરતા મેહુલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે, આ કામગીરીમાં હરપાલસિંહ ઝાલા ધર્મેન્દ્ર સિંહ જાડેજા,બકુલભાઈ વાઘેલા  અને બદલભાઈને બાતમી મળી હતી જેના આધારે મેહુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે 

Related News