રાજકોટ પોલીસે વરલી ફીચરના શખ્સની કરી ધરપકડ: પીએસઆઇ વીજે જાડેજા અને ટીમે કરી કામગીરી 

RAJKOT-NEWS Publish Date : 15 December, 2020 03:39 AM

રાજકોટ પોલીસે વરલી ફીચરના શખ્સની કરી ધરપકડ 

Rajkot

        રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વારલી ફીચરના આંકડા લેતા શખ્સની ધરપકડ કરી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ વીજે જાડેજા અને તેઓની ટિમ શહેર પેટ્રોલિંગમાં હતા ત્યારે કેસરે હિન્દ પુલ ભગવતી પરા પાસે થી ઇબ્રાહિમ અલ્લારખાં કટારીયા નામના શખ્સની ધરપકડ  કરી છે, આ કામગીરીમાં વીજે જાડેજા, એએસઆઇ જયેશ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ, સ્નેહભાઈ ભાદરકા સહિતના ની ટીમે કામગીરી કરી છે  

Related News