ઉત્તરાયણ આવતા કરુણા અભિયાન શરૂ,ગત વર્ષે 2000 થી વધુ પક્ષીઓ દોરીના કારણે થાય હતા ઇજાગ્રસ્ત..છેલ્લા 4 દિવસમાં 50 પક્ષીઓ થઈ ચુકિયા છે ઇજાગ્રસ્ત

GUJARAT Publish Date : 11 January, 2021 06:59 PM

ઉત્તરાયણ આવતા કરુણા અભિયાન શરૂ ગત વર્ષે 2000 થી વધુ પક્ષીઓ દોરીના કારણે થાય હતા ઇજાગ્રસ્ત.. છેલ્લા 4 દિવસમાં 50 પક્ષીઓ થઈ ચુકિયા છે ઇજાગ્રસ્ત

 

Rajkot 

રાજ્યભરમાં ઉતરાયણના તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઈજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ચાર વર્ષથી કરુણા અભિયાન શરુ કરાયુ છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસતંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહનગરપાલિકા, માહિતી ખાતુ, ખાનગી વેટનરી ડોકટરો સહિતનાઓને પણ સામેલ કરવામાં આવોલ છે.ગત વર્ષે 2000 થી વધુ પક્ષીઓ દોરી ના કારણે થાય હતા ઇજાગ્રસ્ત,છેલ્લા 4 દિવસ માં 50 પક્ષીઓ થઈ ચુકિયા છે ઇજાગ્રસ્ત..અત્યારથી પક્ષીઓ થઈ રહ્યા છે ઇજાગ્રસ્તદોરી ના કારણે કબૂતર થયું ઇજાગ્રસ્ત પાંખ માં થઈ ગંભીર ઇજાકરુણા અભિયાન ટિમ દ્વારા કોલ આવતા પક્ષીઓ બે રેસ્ક્યુ કરવા પોહચી જાય છે.રાજકોટ ઉત્તરાયણ ના દિવસે ખાસ અલગ અલગ વિસ્તાર માં ટિમો રાખવામાં આવે છે

Related News