ન્યુ એરા સ્કૂલના જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રી અજય ભાઈ પટેલશ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ભવ્ય મંદિર માટે રૂપિયા એક લાખ નિધિ અર્પણ

RAJKOT-NEWS Publish Date : 27 February, 2021 09:28 PM

ન્યુ એરા સ્કૂલના જાણીતા શિક્ષણશાસ્ત્રી શ્રી અજય ભાઈ પટેલશ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ભવ્ય મંદિર માટે રૂપિયા એક લાખ નિધિ અર્પણ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય અને દિવ્ય મંદીર નિર્માણ માટે સમગ્ર ભારતમાં નીધી એકત્ર કરવામાં આવી રહી છે ત્યારે ''રાજકોટની જાણીતી શિક્ષણ સંસ્થા ન્યુ એરા સ્કૂલના જાણીતા શિક્ષણશાસ્ત્રીશ્રી અજયભાઈ પટેલ તરફથી રૂપિયા એક લાખનું માતબર રકમની નિધિ  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ડો. સંજીવભાઈ ઓઝા શ્રી અપૂર્વભાઈ મણિયાર .શ્રી વિજયભાઈ કોઠારી નેઅર્પણ  કરેલ છે

Related News