સીઆર પાટિલના સંવાદ કાર્યક્રમમાં 500 થી વધુ કાર્યકરો ઉમટ્યા ;કોરોના ગાઈડલાઇનનું પાલન કરાયું 

RAJKOT-NEWS Publish Date : 17 January, 2021 05:36 PM

સીઆર પાટિલના સંવાદ કાર્યક્રમમાં 500 થી વધુ કાર્યકરો ઉમટ્યા ;કોરોના ગાઈડલાઇનનું પાલન કરાયું 

રાજકોટ 

ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સીઆર પાટિલના રાજકોટ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં 500 થી વધુ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા ..સીઆર પાટીલનો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાનો મહત્વંનો કાર્યક્રમ માનવામાં આવે છે .ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવા અને કાર્યકરોમાં ચૂંટણી પહેલા જુસ્સો જગાડવા માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા...

Related News