સંઘને મળી શકે છે નવા સંઘ સરચાલક ;માર્ચમાં યોજાઈ શકે છે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 

TOP STORIES Publish Date : 18 January, 2021 08:33 PM

સંઘને મળી શકે છે નવા સંઘ સરચાલક ;માર્ચમાં યોજાઈ શકે છે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 

 
બેંગ્લુરુ 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગામી માર્ચમાં મહત્વની બેઠક યોજાનાર છે , અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં નવ સંઘ સરચાલક અંગે પણ મહત્વનો નિર્ણય આવી શકે છે. ગત વર્ષે કોરોના ને પગલે અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજવામાં આવી શકી ન હતી.. એટલા માટે આ વર્ષે આ સભાનું આયોજન બેંગલુરુમાં આયોજિત કરવામાં આવી શકે છે,... સંઘની સભા આગામી 19 થી 20 માર્ચની વચ્ચે યોજાઈ શકે છે ..
 
આ સભા એટલા માટે મહત્વની છે કેમ કે આગામી સમયમાં દક્ષિણમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજવા જય રહી છે જેન ધ્યાને રાખીને આ સભા મહત્વની બની રહેવાની છે .. સામાન્ય રૂપથી સભા નાગપુર ખાતે યોજાતી રહે છે જોકે આ વખતે બેંગ્લુરુ ખાતે યોજવામાં આવનાર છે જેમાં જેપી નડ્ડા, બીએલ સંતોષ, શિવપ્રકાશ ,વી સતીશ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે 

Related News