72માં પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં કન્હૈયા ગ્રુપ દ્વારા ઉજવણી

SAURASHTRA Publish Date : 26 January, 2021 01:58 PM

કનૈયા ગુપ દ્વારા 26 મી જાન્યુઆરી 72 મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બેડીપરા ખાતે 🇮🇳રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ નુ પેન્ટીગ પણ બનાવવા મા આવ્યું હતું સર્વ જ્ઞાતિય ના લોકો આ કાયૅ મા જોડાયા હતા નાના બાળકો થી માનીને મોટા વડીલો આ કાયૅ મા જોડાયા હતા માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ ની ભાવનાથી આ કાયૅ કરવામાં આવ્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત જય હિંદ કનૈયા ગ્નુપ બેડીપરા રાજકોટ ભારત માતા કી જય .🇮🇳

Related News