રાજકોટના ઉપલેટામાં વહેલી સવારે ભુકમ્પના આંચકા : ભચાઉ-દુધઇમાં પણ આંચકા આવ્યા 

GUJARAT Publish Date : 03 January, 2021 10:39 AM

રાજકોટના ઉપલેટામાં વહેલી સવારે ભુકમ્પના આંચકા : ભચાઉ-દુધઇમાં પણ આંચકા આવ્યા 

 

રાજકોટ 

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારે ધરતી ધણધણી ઉઠી હતી , જિલ્લાના ઉપલેટામાં સવારે 8.26 કલાકે ભૂકંપના આંચકા આવ્યાનું નોંધાયું છે ઉપલેટામાં સવારે આવેલા આંચકા ને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો તો ઉપલેટા ઉપરાંત કચ્છના ભચાઉ અને દુધઇમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા , રાજકોટના ઉપલેટામાં આવેલા આંચકાની તીવ્રતા 2.6 હોવાનું નોંધાયું છે

Related News