કલાવડના રણુજામાં મંદબુદ્ધિના વડીલોની સેવા કરતા સેવાભાવી યુવાઓ

SAURASHTRA Publish Date : 27 December, 2020 10:12 PM

કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા મંદબુદ્ધિના વૃદ્ધ ની સેવા કરતા સેવાભાવી યુવાનો

કાલાવડ ના રણુજા ગામમાં રહેતા મંદબુદ્ધીના વડીલોની સેવા કાલાવડ સેવક ગ્રુપના ઇરફાનભાઈ પટ્ટણી,ભાયોભાઈ ગઢવી,નિલેશભાઈ ભરવાડ, તેમજ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.. સેવાભાવી લોકો આવા કર્યો કરી રહ્યા છે જેને કાલાવડ ને આસપાસના લોકો દ્વારા બિરડાવવામાં આવી રહ્યા છે..

Related News