રાજકોટમાં MSB સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવી રોટી મૂહોબ્બત કી

SAURASHTRA Publish Date : 26 December, 2020 08:19 PM

 

રાજકોટ એમ એસ બી ના સ્ટુડેન્ટએ મુહોબ્બતની રોટી બનાવી 

રાજકોટ 

રાજકોટમાં વસતા દાઉદી વહોરા સમાજના પરિવારોના દીકરા દીકરીઓએ આજે અનેરું અને પવન કામ કરી પ્રેમ અને કરુણાની અનેરી મિશાલ કાયમ કરી છે , જીવન જીવવા માટે અને ટકાવી રાખવા માટે રોટી કપડાં અને મકાન જરૂરી છે ત્યારે આ બધામાં રોટી ખુબ જ મહત્વની છે અને તેને બનાવતા શીખવું એ રસોઈ કલા સાથે તેમાં માનવતા અને પ્રેમ નો સંદેશ પણ હોઈ છે રોટી ભૂખ મિટાવે છે સાથે સાથે તે ઈશ્વરનો ખુદાનો પ્રસાદ પણ છે આને આ રસોઈ બનાવવાની એટલે રોટી બનાવવાની આગવી કલાનું શિક્ષણ શહેરની દાઉદી વહોરા સમાજની સ્કૂલમાં અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓને એક સરખી રીતે આપવામાં આવે છે , સમાજના દીકરા દીકરીઓ એ આજે સમાજના ધાર્મિક વાળા સૈયદના મોહમ્મદ બુરહાનુદીન સાહેબના દ્વારા 1982 થી સાલમાં સ્થાપેલા એમ એસ બી સંસ્થા 24 અંતર રાષ્ટ્રીય શાળાઓ ધરાવે છે અને તે સંસ્થાની રાજકોટ સ્થિત શાળામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને એક ભાવે શિક્ષણ આપવામાં આવે છે જેના ભાગ રૂપે રસોઈ કાળમાં પણ બધાને પારંગત કરવામાં આવે છે 

 

આજે પવિત્ર પયગંબર સાહેબના પુત્રી હઝરત ફાતેમા (રી.અ.)ની પુણ્ય તિથિ નિમિતે એમ એસ બી સ્કૂલના 300 વિદ્યાર્થીઓ જેમાં 190 જેટલા દીકરાઓએ પોતાના ઘરે રોટી બનાવીને પાડોશીઓને પહોંચાડીને મ્હોબતનો અનેરો પૈગામ આપ્યો છે રસોઈ બાંવવી એક આગવી કલા સાથે કસરત છે અને અવારનવાર શાળામાં હરીફાઈ યોજવામાં આવે છે અને એક વળી તરીકે સંદેશો પણ આવ્યો છે કે ખુશી થઇ રહી છે કે 6 વર્ષના દીકરાએ કેવી સુંદર રોટી બનાવીને પીરસી છે અને તે કેવી સરસ રોટી બનાવે છે તેમ શેખ યુસુફ અલી તેમજ હસનેન જોહર કાર્ડ વાળાએ જણાવ્યું છે 

 

Related News