કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા” અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા વેબીનાર

SAURASHTRA Publish Date : 29 January, 2021 08:59 AM

વિદ્યાર્થીઓ, યુવા પેઢી તેમજ અન્ય તમામ સુધી ગાયોના મહત્વને સમજાવવા માટે, રાષ્ટ્રીય કામધેનુ આયોગ “ કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ” નું આયોજન કરવા જઈ રહ્યું  છે. જેના માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા  રાષ્ટ્રીય વેબીનાર નું આયોજન કરવામા આવ્યું છે. તા.૨૯મી જાન્યુઆરી ૨૦૨૧, શુક્રવાર સાંજે ૬:૦૦ કલાકે ગૂગલ મીટ લીંક https://meet.google.com/aov-xugi-wkq પર યોજાનાર આ વેબીનારમાં રસ ધરાવતા સૌને આ ઓનલાઈન જોડાવા રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા  અપીલ કરાઇ છે. વેબીનાર અને "“ કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા ” અંગે વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮ર૪રર૧૯૯૯, અમરકુમાર મો. ૯૮૯૮૪પ૭૭પ૭, સુનીલ કાનપરીયા મો.૯૭ર૪૦ ૬૬પ૧૧, તેજસ ચોટલીયા મો.૯૦૬૭ર૧૧૯૩૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

Related News